નાની બિમારી તમારી રજાઓ બગાડી શકે છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરવાનું વિચારતો હોય તો તમારું પેકિંગ કરતી વખતે તમે મેડિકલ કિટ લેવાનું ભૂલતા નહી. ટ્રાવેલિંગ દરમિયાન આદર્શ મેડિકલ કિટ માટેની તૈયારી કેવી હોવી જોઇએ તે માટેના પોઇન્ટ.
હમેશા જ્યાં તમે ટ્રાવેલિંગ કરી રહ્યા હોય ત્યાના વાતાવરણને ધ્યાનમાં રાખીને તમીર મેડિકલ કીટ તૈયાર કરો.
એક્ષામ્પલ તરિકે જો તમે ગરમ પ્રદેશમાં જતા હોય તો જીવડા અન મચ્છરથી બચાવા માટેની તૈયારી પુરતા પ્રમાણાં કરેલી હોવી જોઇએ, અને તેની સાથે તેના કારણેથતા રોગોથી કેવી રીતે બચવું તેની મેડિસિન પણ સાથે હોવી જોઇએ. જો તમે ઠંડા પ્રદેશમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હોય તો ગરમ કપડા લેવાનું નહી ભુલતા તેમજ મોઇસચ્ચર અને પેટ્રોલિયમ જેલી સાથે હોવી જોઇએ જે તમને ડ્રાઇ સ્કિન સામે રક્ષણ આપશે.
રેગ્યલર મેડિસિન તમારી ટોપ પ્રાયોરિટીમા હોવી જોઇએ જો તમને ડાયાબિટીશ, બ્લડપ્રશર, અને થાયરોડ જેવી બીમારી હોય તે તમારા પ્રવાસના દિવસોને અનુરૂપ મેડિસિન લેવાનું ભૂલવું ન જોઇએ.
પેટનું ઇન્ફેક્સન રજાઓના દિવસોમાં સામાન્ય હોય છે. પેટના રોગની દવાઓ ઓઆરએસ જેવી દવા હમેશા તમારી સાથે રાખો.
ઠંડમાં શરદી લગાવાની શક્યતા હોય છે. આ પરિસ્થિતમાં તેમારે ડૉક્ટોરની સલાહ લઇને એન્ટીબાયોટિક લેવી જોઈએ.
બહારની મુસાફરી દરમિયાન તમારી પાસે જંતુરહિત જાળી પેડ, એન્ટિસેપ્ટિક એન્ટિબોયોટીક મલમ કાતર અને ટ્વીઝર જેવી વસ્તું અચૂક તમારી પાસે હોવી જોઇએ.
પાણીની લોકોને બીમાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમને પાણીની કોલેટી પર શક હોય તો પાણી શુદ્ધી કરણ માટેની દવા સાથે રાખવી.
ટ્રાવેલિંગ દરમિયાન આ ટિપ્સ તમને ટ્રાવેલ કરવામાં તમને મદદરૂપ થશે.