લગ્ન ટિપ્સ: એરેંજ મેરેજ વખતે પાર્ટનર સાથે કઈ રીતે શરૂઆત કરવી

અહીં અમે તમે લગ્ન ટિપ્સ આપવા જઈ રહ્યા છે. આમ તો લગ્નએ માત્ર બે દિલોને જ નહી, પરંતુ બે પરીવારને જોડતો એ પ્રસંગ છે. આ બાબત જીંદગીના વિવિધ પાસાઓ સાથે સંકળેયાલી છે. તમે તમારા જીવનમાં આ બાબતને તમે કેવી રીતે નીભાવો છો? તે તમારા વિચારો પર આધાર રાખે છે. તમારૂ વર્તન પણ આ બાબતો પર ઘણો આધાર રાખે છે. તમાર લગ્ન જીવનને સફળ બનાવા માટે કેટલીક ટીપ્સો અહી આપેલી છે.

Arrange marriage

 

યોગ્ય વાતચીત

તમે તમારા જીવન સાથી સાથે યોગ્ય રીતે વાત ચીત કરો. તમે શાંતી થી પહેલા વાતને શાંભળો. એ બાદ તમે તેના પર કાર્યવાહી કરો. તમે સીધી સૈલીમાં વાત કરવાનુ રાખો. તમે જેટલી સીધી રીતે વાત કરશો એટલા ઓછી મુશ્કેલી ઉભી થાશે.

એક આરામ ઝોન શોધવો

તમે તમારી જાતને સુરક્ષિત અનુભવી શકો છો, ત્યારે તેમાં સામેલ કરી શકો છો. તમે નિખાલસ ચર્ચા કરવાનુ વધારે પસંદ કરો. તે એક લાવનારાઓ અથવા ઔપચારિક સ્થળમાં પૂરી ન કરો. તમારા માટે કેટલીક વસ્તુઓ મુશ્કેલ બની શકે છે. બધા સંબંધોમાં એક આરામ ઝોન જરૂરી બનતો  હોય છે.

કોઈ મુશ્કેલી હોય તો દુર કરો

પહેલા કોઈ મન દુખ હોય તો તેને દુર કરવા જરૂરી બનતા હોય છે  પહેલા સર્જાયેલા  નાના મનદુખને લાંબા ગાળે સંબંધોમાં મોટી મુશ્કેલીને નોતરી શકે છે.  આ બધી બાબતોને દુર કરવા માટે તમારે અવનવી બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.

આવી વિવિધ બાબતોને તમે ધ્યાન પર રાખો જે અને તમારા લગ્ન જીવનને સફળ બનાવો

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ડેટીંગ ટિપ્સ: એક મોટી ઉમરની સ્ત્રી સાથે ડેટીંગના ફાયદા

Thu Aug 10 , 2017
અહીં અમે તમે લગ્ન ટિપ્સ આપવા જઈ રહ્યા છે. આમ તો લગ્નએ માત્ર બે દિલોને જ નહી, પરંતુ બે પરીવારને જોડતો એ પ્રસંગ છે. આ બાબત જીંદગીના વિવિધ પાસાઓ સાથે સંકળેયાલી છે. તમે તમારા જીવનમાં આ બાબતને તમે કેવી રીતે નીભાવો છો? તે તમારા વિચારો પર આધાર રાખે છે. તમારૂ […]