ગ્રીસમાં એક કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં 18 મહિનાથી કૂતરો એક ઇંચ પણ ખસ્યો નથી જ્યાં તેના માલિકનું કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. કેટલાક લોકોએ કૂતરાને પાડવાનો નિર્ણય પણ કર્યો અને તેને ઘરે લઈ જવાની કોશિશ કરી, પરંતુ કૂતરો ત્યાંથી આગળ વધ્યો નહીં. અંતે, કૂતરાની વફાદારી જોઈને લોકોએ તેને ત્યાં […]