રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રિમ કોર્ટની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં એક દિવસ અગાઉ એરિકનનું બાકી નીકળતું દેવું ચૂકવી દીધું અને પોતાને જેલ જવાથી બચાવી લીધા. આરકોમ દ્વારા સોમવારે ટેલિકોમ ઉપકરણ ઉત્પાદક સ્વીડિશ કંપની એરિક્સનને 458.77 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ રકમમાં દંડ અને વ્યાજની રકમ શામેલ છે. સર્વોચ્ચ […]