નારંગી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે અને વજન પણ ઓછું કરે છે. નારંગીમાં વિટામિન સી અને બીજા ઘણા પોષક તત્વો છે. જો તમે જાડાપણું દૂર કરવા માંગો છો તો દરરોજ નાંરગીનું સેવન કરો. તમારા આહારમાં નારંગીનો સમાવેશ કરો. નારંગીમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે. એક […]

ડાયાબિટીસ થયા પછી મનુષ્ય બીજી ઘણી બીમારીઓથી પીડાય છે. જો કે, આ રોગમાં બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે, આહારની વિશેષ કાળજી લેવી જોઈએ. ડાયાબિટીઝના દર્દીઓને નાસ્તામાં ઈંડા ખાવાથી ખૂબ ફાયદો થઇ શકે છે. ઉપરાંત, વજન ઓછું કરવા માટે ઇંડા સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તેમાં પુષ્કળ કાર્બ્સ અને […]

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં પોષક તત્વો અને વિટામિન હોય છે, જે અનેક રોગોનું જોખમ ઘટાડે છે. કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ભરપૂર પ્રમાણમાં છે. જો તમે પાતળા છો અને વજન વધારવા માંગો છો, તો તમારે દરરોજ કેળા અને દૂધનું સેવન કરવું જોઈએ. કેળામાં પુષ્કળ ફાઇબર […]

ખજૂરનો ઉપયોગ ડ્રાયફ્રુટ તરીકે કરવામાં આવે છે. અને આપણે વિવિધ પ્રકારની ચાટ માટે ખજૂર અને આમલીની ચટણી પણ બનાવીએ છીએ. માર્કેટમાં તેની અનેક વેરાયટી હોય છે. ખજૂર ખૂબ ફાયદાકારક હોય છે. રમઝાનમાં મુસ્લિમ સમુદાય પોતાનો રોજો ખજૂર ખાઈને ખોલે છે. કારણ કે ખજુરથી ઉર્જા અને શક્તિ મળે છે. ઠંડીમાં ખજૂર […]

પ્રેમ ભાવનાઓ, વર્તણૂક અને લાગણીનો એક જટિલ સમૂહ છે જે સ્નેહ, રક્ષણાત્મકતા, હૂંફ અને બીજા વ્યક્તિ પ્રત્યેના આદરની તીવ્ર લાગણીઓ સાથે સંકળાયેલ છે. પ્રેમમાં વિશ્વાસ અને પ્રામાણિકતા હોવી જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારા સાથે પ્રામાણિક હોય. જો તમારો સાથી તમારી […]

યોગાસન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ઘણા ફાયદાઓ થાય છે. યોગસન એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ નિયંત્રિત કરે છે. યોગાસનની સંખ્યા ઘણી બધી છે. મન અને શરીરને સ્વસ્થ અને ખુશ રાખવા માટે વ્યાયામને વૈકલ્પિક સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાય છે. યોગનો અભ્યાસ કરવાથી […]

પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેવા કે બદામ, દહીં, ચીઝ, ચીઝ અને ચોકોલેટ ખાવાથી પણ આંતરડાના રોગથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. જે ખાદ્ય પદાર્થોમાં ટ્રિપ્ટોફેનની પર્યાપ્ત માત્રા હોય છે, તે પ્રોટીનનું નિર્માણ કરે છે. તેથી તે શરીરને શક્તિ પણ પ્રદાન કરે છે. ચોકલેટ શા માટે ખાવી જોઈએ વૈજ્ઞાનિકોના જણાવ્યા […]

આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે બાળકોનું રમવું એ માત્ર શારીરિક કસરત છે, પરંતુ રમતો બાળકોના મગજના વિકાસમાં પણ મદદ મળે છે. રમતી વખતે અને કસરત કરતી વખતે શરીરમાં એન્ડોરફિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. તેને ખુશીનું રસાયણ પણ કહેવામાં આવે છે. જે બાળકો રમતા હોય તે બાળકોમાં આ હોર્મોન્સ […]

એક વૈજ્ઞાનિક તથ્ય અનુસાર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે દરેક સ્ત્રી અને પુરુષ અપૂર્ણ હોય છે. બંનેના મિલન પછી તેમની અપૂર્ણતા દૂર જાય છે. જો દામ્પત્ય જીવનમાં આ વાતો યાદ રાખશો તો પતિ અને પત્ની બંને હંમેશાં ખુશ રહેશે. તેમની વચ્ચે ક્યારેય ઝગડો થશે નહિ. તો ચાલો રામાયણની આ વાતોને […]

મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ વ્યાપક રીતે રસોડામાં ઉપયોગ થાય છે. તમને દરેક ઘરના રસોડામા રસોઈ સ્વાદિષ્ટ બનાવાવા માટે ઉપયોગ થાય છે. પછી વઘાર કરવા હોય કે ચટણી બનાવા મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. મીઠો લીમડો વિવિધ આરોગ્ય અને સૌંદર્ય માટે ખુબ ફાયદાકારક છે. મીઠો લીમડોએ જડીબુટ્ટી તરીકે કામ કરે છે. […]