રાજા દશરથ અને સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, ભગવાન રામનો નાનો ભાઈ છે. ભગવાન રામને ભગવાન વિષ્ણુના 7 અવતાર તરીકે ગણવામાં આવે છે. ભગવાન રામે સીતામાતા સાથે લગ્ન કર્યા, લક્ષ્મણે સીતા માતાની નાની બહેન ઉર્મિલા સાથે લગ્ન કર્યા. લક્ષ્મણ એક ખૂબ જ કુશળ ધનુધર હતા જે એક સાથે પાંચસો તીરો ચલાવી શકતા […]

રાવણ હકીકતમાં, શિવજીના એક મહાન ભક્ત હતા, એક અત્યંત વિદ્વાન, એક ઉત્તમ શાસક અને વીણાવાદક હતા. શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે, રાવણ નર્મદા નદીના કાંઠે ભગવાન શિવજીને ખુશ કરવા માટે એક વિશાળ તપસ્યા કરી રહ્યા હતા. વિદ્વાનો માને છે કે રાવણ પાસે દસ માથા નહોતા, પણ તે દસ માથા હોવાનો ભ્રમ […]

સીતા માતા ધરતીમાં સમાઈ ગયા પછી, ભગવાન રામ જાણતા હતા કે પૃથ્વી પરની તેમની ફરજો પૂર્ણ થઇ ગઈ છે અને તેથી તેમણે વૈકુંથ પાછા ફરવાનું નક્કી કર્યું છે પરંતુ તે પૂરું થઈ શક્યું નહિ કારણ કે હનુમાન રામ સાથે મળવા માટે મૃત્યુના દેવતા યમને પરવાનગી આપશે નહીં. હનુમાનને વિચલિત કરવા […]