દરરોજ નારંગીનું સેવન કરવાથી જાડાપણું દૂર થાય છે

નારંગી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે અને વજન પણ ઓછું કરે છે. નારંગીમાં વિટામિન સી અને બીજા ઘણા પોષક તત્વો છે. જો તમે જાડાપણું દૂર કરવા માંગો છો તો દરરોજ નાંરગીનું સેવન કરો. તમારા આહારમાં નારંગીનો સમાવેશ કરો. નારંગીમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે.

એક મોટી નારંગીમાં 

0.9 ગ્રામ પ્રોટીન

16.2 ગ્રામ કાર્બ

4.4 ગ્રામ ફાયબર

238 મિલિગ્રામ પોટેશિયમ

61 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે

દરેક ફળમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને ફળો વજન ઘટાડવા અને આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. નારંગીમાં લગભગ 88 ટકા પાણી હોય છે. નારંગી વજન ઓછું કરવામાં મદદ તો કરે જ છે સાથે સાથે તમને પુષ્કળ પ્રમાણમાં ડિહાઇડ્રેટેડ રાખે છે.

નોંધ: કેળાના આ સ્વાસ્થ્ય લાભો વિશે તમે ક્યારેય સાંભળ્યું નઇ હોય

શિયાળામાં આપણે ઓછું પાણી પીએ છીએ, જેમાં નારંગી તમને સંપૂર્ણ ડિહાઇડ્રેટ રાખે છે. નારંગીમાં હાજર વિટામિન સી તમને ત્વચાના રોગોથી દૂર રાખે છે. એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે નારંગી ખાવાથી વજન પણ ઓછું થાય છે. આ ફળ ખાવાથી શરીર ચરબી ઝડપથી બર્ન થાય છે.

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *