જાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું

મોટા ભાગના માતા પિતા બાળકો પર ગુસ્સે થતા હોય છે કારણ કે, તેમના બાળકો  સ્કુલ નથી જતા હોતો .  સ્કુલ નહી જવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય છે   તે ઘણી અધરી વાત છે કે બાળકના આની પછળનું કારણ શોધવું પુરંતું ધરજ પૂર્વક આની પર કાર્યવાહી કરી શક્યા છે.  તેની પાછળની ચાવી તમારે શોધવી જોઇએ.અહીં અમુક ટિપ્સ આપવામાં આવી છે.

Dealing with a child

તેની પાછળના કારણ જાણવા

પેરેન્ટ્સ તરીકે  તેમના વિચાર કરીને આના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી શકાય છે. મુસ્કેલીની અંદર જવાનો પ્રયત્ન કરો અને તમારા બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરો તેને ઓપનલી પ્રશ્નો પુછો અને તેના માટે જાણવાનો પ્રયત્ન કરો કે તે આવું કેમ કરે છે. તેના માટેના હાસ્યાત્મક કારણ પણ જવાબદાર હોઇ શકે છે. તો તેના કરતા તે સારું રહેશે કે તમારા બાળક સાથે વાત કરો અને તેની પાછળનું કારણ જાણો

ઘર અન સ્કુલના કામનો ઉકેલ

તમે જ છો જે બાળકને અભ્યાસમાં મદદરૂપ થઇને તેના જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થઇ શકો છો.તમારે તેન સ્કુલ અને ઘરના સમાધાનમાં તેમને મદદરૂપ થવું જોઇએ જો સ્કુલ તરફથઈ કોઇ પણ પ્રકરાનો પ્રોબ્લેમ હોય તો પ્રિન્સી્પલ સાથે વાત કરવતા પહેલા ટિચરી સાથે વાત કરવી જોઇએ.

કોઇ પણ વાત કરતા પહેલા કૌઉન્સિલિંગ કરવાથી નિષ્ણાત દ્વારા તમને તેમાથી મુશ્કેલીમાંથી બહાર નિકળવામાં મદદરૂપ થઇ શકાશે.

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો

Sun Mar 17 , 2019
મોટા ભાગના માતા પિતા બાળકો પર ગુસ્સે થતા હોય છે કારણ કે, તેમના બાળકો  સ્કુલ નથી જતા હોતો .  સ્કુલ નહી જવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય છે   તે ઘણી અધરી વાત છે કે બાળકના આની પછળનું કારણ શોધવું પુરંતું ધરજ પૂર્વક આની પર કાર્યવાહી કરી શક્યા છે.  તેની […]