કેટરિના કૈફે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ ફોટો પોસ્ટ કરી

કેટરિના કૈફ હાલમાં સલમાન ખાન સાથે તેની ભારત ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની ખાસ બાબત છે કે કેટરિના કૈફે તેની ફોટો પણ પોસ્ટ કરી છે. કેટરિના કૈફ મોટા ભાગે સોશ્યિલ મીડિયા પર ફોટો પોસ્ટ નથી કરતી પરંતુ આ વખતે તેને ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેનો આ ફોટો ખુબ જ હોટ છે. લાલ રંગની બિકીનીમાં કેટરિના કૈફ ખુબ જ હોટ લાગી રહી છે.

કેટરિના કૈફ વિશે વાત કરવામાં આવે તો હાલમાં તે સલમાન ખાનની ખુબ જ નજીક માનવામાં આવી રહી છે. સલમાન ખાન સાથે તે ભારત ફિલ્મ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ ટાઈગર 3 ફિલ્મની જાહેરાત પણ થઇ ચુકી છે, જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી સાથે જોવા મળશે. કેટરિના કૈફની અદાઓ કોઈને પણ ઘાયલ કરવા માટે કાફી છે.

આ પણ વાંચો: કૃતિ સેનનની આ લેટેસ્ટ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ, દીવાના બનાવી દેશે

કેટરિના કૈફ આજે લાખો લોકોની ધડકન બની ચુકી છે લોકો કેટરિના કૈફની એક ઝલક જોવા માટે આતુર હોય છે. કેટરિના કૈફની છેલ્લે આવેલી ફિલ્મ ઝીરો અને ઠગ ઓફ હિન્દુસ્તાન કંઈક ખાસ કમાલ કરી શકી ના હતી. તેવી સ્થિતિમાં સલમાન ખાન સાથે આવી રહેલી ફિલ્મ ભારત પાસે કેટરિના કૈફને ઘણી આશાઓ છે.

 

 

View this post on Instagram

 

❤️💙

A post shared by Katrina Kaif (@katrinakaif) on

 

View this post on Instagram

 

🏖

A post shared by Katrina Kaif (@katrinakaif) on

 

View this post on Instagram

 

🌊

A post shared by Katrina Kaif (@katrinakaif) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *