ચંદ્રમુખી ચૌટાલાની આવી હોટ તસવીરો, એકલામાં જ જુઓ

ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક છેલ્લા ઘણા સમયથી ટીવીથી ગાયબ થઇ ચુકી છે. હાલમાં તે ઇન્સ્ટાગ્રામ પર હોટ યોગ અને વિડિઓને કારણે જ ચર્ચામાં રહે છે. તેની તસવીરો રાતોરાત ઝડપથી વાયરલ થઇ જાય છે. કવિતાએ ટીવીથી દૂર થયા પછી લગ્ન કરી લીધા છે. લગ્ન પછી તે સતત પોતાના ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

કવિતા કૌશિક પોતાની ફિટનેસ ફોટો અથવા હોલીડે ફોટોને કારણે ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાના પતિ સાથે હોટ યોગા ફોટો શેર કરતી રહે છે. ફિટનેસ મામલે કવિતા હાલમાં ઘણી બોલિવૂડ સ્ટારને ટક્કર આપી રહી છે. તેના ફિટનેસ વીડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થાય છે.

Kavita Kaushik

કવિતા કૌશિકે વર્ષ 2017 દરમિયાન પોતાના મિત્ર રોહિત બિશ્વાસ સાથે લગ્ન કર્યા છે. કવિતા કૌશિક પૂર્વ CRPF ઑફિસર દિનેશ ચંદ્ર કૌશિકની દીકરી છે. કવિતા કૌશિકે 2001થી જ ઈવેન્ટ હોસ્ટ અને એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

2006માં સિરિયલ FIRથી કવિતા કૌશિકને મોટો બ્રેક મળ્યો હતો. આ સીરિયલમાં તેને ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. કવિતા માટે આ સિરિયલ એક મોટી સફળતા મળી હોવા છતાં 2013માં કવિતા કૌશિકે આ શોને અલવિદા કહી દીધું.

Kavita Kaushik

હાલમાં કવિતા કૌશિક ટીવીથી દૂર છે અને પંજાબી ફિલ્મોનો ભાગ બની ચુકી છે. કવિતા કૌશિક ટીવી પર કમબેક કરવા માંગે છે અને તેના માટે તે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *