કૃતિ સેનનની આ લેટેસ્ટ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ, દીવાના બનાવી દેશે

કૃતિ સેનને હાલમાં વધુ એક ફોટો ફેન્સ માટે શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ઘણા લોકો તેની આ ફોટોના ખુબ જ વખાણ કરી રહ્યા છે. કૃતિ સેનન તેની આ બિકીની ફોટોમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આ પહેલા પણ કૃતિ સેનન આવી ફોટો શેર કરી ચુકી છે.

કૃતિ સેનન ખુબ જ હોટ છે તેના ફેન્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. કૃતિ સેનન સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં કૃતિ સેનન પોતાની લેટેસ્ટ ફિલ્મ લૂકા છૂપીમાં જોવા મળી હતી. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી, જેમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળ્યા હતા.

કૃતિ સેનન

કૃતિ હવે અર્જુન પાટિયાલમાં દલજીત દોસાં અને વરુણ શર્મા સાથે જોવા મળશે. ત્યારપછી કૃતિ સેનન હાઉસફુલ 4 અને પાણીપતમાં કામ કરશે.

પહેલા ખબર આવી હતી કે કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે અફેર ચાલી રહ્યું છે, પરંતુ હાલમાં આ ખબરો પર ઠંડુ પાણી રેલાઈ ગયું છે. કૃતિ સેનન હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની ફોટો પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *