થોડા સમયની ઝબકી તમને ઘણો ફાયદો અપાવી શકે છે

એક સનાતન સત્ય છે કે મોટાભાગના લોકોને ઝોકું (નિંદ્રા) આવતી હોય છે. પરંતુ એ માનવું બિલકુલ ખોટું છે કે આળસને કારણે નિંદર આવે છે. એક ઝડપી અને માનસિક રીતે શારીરિક શક્તિને નાની એવી નિંદર લઈને તમારા મુડને વધારી શકો છો. મોટાભાગના સસ્તન લોકો સમગ્ર દિવસ દરમિયાન ટુંકાગાળાની નિંદર કરવી જોઈએ. જેમ માણસ દરરોજ આઠથી દસ કલાક નિંદર ખેંચે છે તેમ જ મનુષ્ય માટે ઝોકાનું મહત્વ રહેલું છે. જો કે, આ ઝોકાનો સમયગાળો સાંજે ચાર વાગ્યે અને બપોરે બેથી ત્રણના ગાળામાં આવતું હોય છે. તો બપોર ભારે લંચ લઈને જો ઝોકું આવે છે તો સમજી લેવું કે આજે ભારે ખોરાક લેવાય ગયો છે.

લાઈફસ્ટાઈલ ટિપ્સ

નોંધ કરો કે મહત્વની વાત એ છે કે, એકાગ્રતા અને મેમરીમાં વધારો કરવા માટે ઓછાંમાં ઓછી 45 મિનીટની ઉંઘ પુરી કરો. હકિકતમાં તમે દિવસ દરમિયાન તમે સુસ્તી અને થાક ઉતારવા માટે ટુંકી નિંદર કરો તે આવશ્યક છે. તેનાથી તદ્દન ઉલ્ટું પણ છે કે, લાંબા સમય સુધી ઝોકું ખેંચવાની વૃતિને કારણે હદય રોગની બિમારી થઈ શકે છે. ઘણાં કિસ્સાંમા લોકો લાંબા સમય સુધી સુઈ રહેતા હોય છે તે લોકોને નિષ્ણાતોની સલાહ છે કે લાંબા સમય સુધી સુઈ રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

તમારે ઝોકું લેવા માટેનો આદર્શ સમય ફ્રેમ 20 મિનીટથી સુધી 2 કલાક વચ્ચેનો હોય છે. તમારા સુવાના સમયે મગજમાં અલગ અલગ એકથી પાંચ ચક્રમાં વિદ્યુત પ્રવાહ કામ કરે છે. પ્રારંભિક તબક્કે પ્રકાશ અને જાગૃતિ અને ઉંઘ વચ્ચેનો જમ્પિંગ સિસ્ટમ રાખે છે. બીજું કે તમારું શરીર મોટરના કૌશ્લયની જેમ કામ કરે છે. 45 મિનીટની ઉંઘ સંવેદનાત્મક ક્ષમતાઓને પપીંગ કરવામાં મદદ કરે છે. 45 મિનીટ બાદ આપોઆપ ઉંઘનું મોજું ધીમું થઈ જાય છે.

તો બધાને જાણ કરો અને દિવસ દરમિયાન ઝોકું લેવાની ટિપ્સ જાણો.

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લાઇફસ્ટાઇલ ટિપ્સ: શુ તમે તમારા બાળકને બગાડી રહ્યા છો?

Wed Aug 16 , 2017
એક સનાતન સત્ય છે કે મોટાભાગના લોકોને ઝોકું (નિંદ્રા) આવતી હોય છે. પરંતુ એ માનવું બિલકુલ ખોટું છે કે આળસને કારણે નિંદર આવે છે. એક ઝડપી અને માનસિક રીતે શારીરિક શક્તિને નાની એવી નિંદર લઈને તમારા મુડને વધારી શકો છો. મોટાભાગના સસ્તન લોકો સમગ્ર દિવસ દરમિયાન ટુંકાગાળાની નિંદર કરવી જોઈએ. […]