નિયા શર્માની તસવીરોએ સોશ્યિલ મીડિયા પર કહેર મચાવ્યો

આપને જણાવી દઈએ કે નિયા શર્મા એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ જીતી ચુકી છે. એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ જીતવો સરળ નથી. પરંતુ નિયા શર્માએ આ ખિતાબને સતત પોતાના નામે કર્યો છે. નિયા શર્માએ પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસ લૂકને કારણે ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે.
નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થાય છે. નિયા શર્માની ગણતરી એશિયાની હોટ મહિલાઓમાં થાય છે. નિયા શર્માને જમાઈ રાજા સિરિયલ ઘ્વારા ઓળખ મળી હતી પરંતુ જમાઈ રાજા સિરિયલ બંધ થયા પછી તેને પોતાની સંસ્કારી ઇમેજ બદલી નાખી અને હોટ ઇમેજ બનાવી લીધી.
નિયા શર્માનો હોટ અંદાઝ કોઈના પણ હોશ ઉડાવી શકે છે. વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો અને હવે તેઓ નિયાને ફિલ્મોનો ચાન્સ પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો: કરિશ્મા શર્માનો આ હોટ અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે
આપને જણાવી દઈએ કે વિક્રમ ભટ્ટ નિયા શર્માને પહેલા પણ ચાન્સ આપી ચુક્યા છે. વિક્રમ ભટ્ટે નિયા શર્મા સાથે એક વેબ સિરીઝમાં કામ કર્યું છે. વિક્રમ ભટ્ટની ટ્વિસ્ટેડ વેબ સિરીઝમાં નિયા શર્માનો હોટ લૂક ઘણો ચર્ચામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શમા સિકંદરની સેક્સી ફોટો, બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે