રમતો બાળકોના જીવન માટે લાભકારી છે

આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે બાળકોનું રમવું એ માત્ર શારીરિક કસરત છે, પરંતુ રમતો બાળકોના મગજના વિકાસમાં પણ મદદ મળે છે. રમતી વખતે અને કસરત કરતી વખતે શરીરમાં એન્ડોરફિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. તેને ખુશીનું રસાયણ પણ કહેવામાં આવે છે. જે બાળકો રમતા હોય તે બાળકોમાં આ હોર્મોન્સ ઉત્ત્પન્ન થવાને લીધે તેઓ ખુશ રહે છે. ખુશી બહારથી આવતી નથી, પણ તે આપણા અંદરથી જ આવે છે.

જે બાળકો નિયમિત રમતો રમે છે તે ખુબ ક્રિયાશીલ રહે છે. સામાન્ય રીતે આ બાળકોમાં આત્મહત્યાની પ્રવૃત્તિ, ચરિત્ર વિકાર, ખરાબ આદતો ખૂબ ઓછી હોય છે. જે બાળકો નિયમિત વિવિધ રમતોની પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે તેમના જીવનની અવધિ વધી જાય છે. રમતો દ્વારા બાળકોમાં મનોવૈજ્ઞાનિક નર્વસ અંતઃસ્ત્રાવી સિસ્ટમ સ્થિર અને વ્યવસ્થિત રહે છે. તે શરીરની પ્રતિરોધકતા વધારે છે. તેનાથી એલર્જી, ચેપ જેવા રોગો દૂર રહે છે. તાજેતરના અભ્યાસો અનુસાર તેનાથી કેન્સર થવાની શક્યતા પણ ઓછી રહે છે.

આ પણ વાંચો: વાળનો ગ્રોથ વધારવા માટે કંઈક આ રીતે ડુંગળીનો ઉપયોગ કરો

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચોકલેટ ખાવાના ફાયદા તમને હેરાન કરી દેશે

Sun Apr 14 , 2019
આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે બાળકોનું રમવું એ માત્ર શારીરિક કસરત છે, પરંતુ રમતો બાળકોના મગજના વિકાસમાં પણ મદદ મળે છે. રમતી વખતે અને કસરત કરતી વખતે શરીરમાં એન્ડોરફિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. તેને ખુશીનું રસાયણ પણ કહેવામાં આવે છે. જે બાળકો રમતા હોય તે બાળકોમાં આ હોર્મોન્સ […]