Posts Tagged ‘couple’

લાઈફસ્ટાઈલ ટિપ્સ: શું પૈસા તમારા પ્રેમનો વિનાશ કરી શકે?

અહીં અમે તમને કેટલીક લાઈફસ્ટાઈલ ટિપ્સ આપવા જઈ રહ્યા છે. જ્યારે રિલેશનશીપની શરૂઆત હોય છે ત્યારે વધારે રૂપિયા ખર્ચાતા હોય પરંતુ બ્રેકઅપ બાદ તેવી બાબતમાં ખર્ચ ઘટી જતો હોય છે, અને હકિકતમાં અમુક કિસ્સાઓમાં રિલેશન ટુટવાનું કારણ પૈસા બનતું હોય છે. ઘણીવખત આ માનવું અઘરું પડે છે, પરંતુ પૈસા રિલેશન તોડવામાં ભાગ ભજવતા હોય છે. […]


ડેટીંગ ટિપ્સ: એક મોટી ઉમરની સ્ત્રી સાથે ડેટીંગના ફાયદા

અહીં અમે તમને કેટલીક ડેટીંગ ટિપ્સ આપવા જઈ રહ્યા છે. સમાન્ય રીતે વાત આવે ડેટીંગની તો યુવા ચહેરાઓ સામે આવતા હોય છે. પરુંત મોટી ઉમરની સ્ત્રીઓ  સાથે જ્યારે ડેટીંગ કરવામાં આવતો તેના અનેક ફાયદાઓ થતા હોય છે. પરંતુ હાલની સ્થીતીએવી છે કે જો કોઈ મોટી ઉમરની સ્ત્રીઓ માટે જો ડેટીંગની વાત આવે તો લોકોને આશ્ચર્ય […]


લગ્ન ટિપ્સ: એરેંજ મેરેજ વખતે પાર્ટનર સાથે કઈ રીતે શરૂઆત કરવી

અહીં અમે તમે લગ્ન ટિપ્સ આપવા જઈ રહ્યા છે. આમ તો લગ્નએ માત્ર બે દિલોને જ નહી, પરંતુ બે પરીવારને જોડતો એ પ્રસંગ છે. આ બાબત જીંદગીના વિવિધ પાસાઓ સાથે સંકળેયાલી છે. તમે તમારા જીવનમાં આ બાબતને તમે કેવી રીતે નીભાવો છો? તે તમારા વિચારો પર આધાર રાખે છે. તમારૂ વર્તન પણ આ બાબતો પર […]